સેન્સેક્સ 446 પોઈન્ટ ઉછળીને 58075
Updated: Mar 21st, 2023 મુંબઈ : વૈશ્વિક બજારોમાં રિકવરી પાછળ આજે ફંડો ફરી તેજીમાં આવ્યા હતા. અમેરિકા, યુરોપમાં પાછલા ૧૧ દિવસમાં ૧૧ બેંકોના પતનના પરિણામે વૈશ્વિક શેર બજારોમાં બેંકિંગ, ફાઈનાન્સ કંપનીઓના શેરો પાછળ સર્જાયેલી મોટી કટોકટી બાદ આ વંટોળથી બોન્ડસ માર્કેટમાં મોટી ઉથલપાથલ સાથે રોકાણકારોએ રોકાણ પાછું ખેંચવાની હોડ લગાવ્યા સામે ફરી ઈક્વિટી બજારોમાં સક્રિયતા વધતાં વૈશ્વિક બજારોમાં સુધારાની રાહે આજે ભારતીય શેર બજારોમાં બેંકિંગ શેરોની આગેવાનીએ ફોરેન ફંડોના શોર્ટ કવરિંગ સાથે લોકલ ફંડોએ મોટી ખરીદી કરતાં તેજી હતી.
Leave a Reply